આર્યસમાજને ઓકિસજન સિલીન્ડર અને બેડ માટે 51 હજારનું દાન મળ્યું

  • May 10, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્યસમાજ જામનગરને ઓકિસજન સિલીન્ડર, પેશન્ટ (હોસ્પીટલ) બેડ અને એરબેડનું દાન ા. 51,000 રમેશભાઇ વાલજીભાઇ કપુરીયા (પટેલ) ડીલકસ ઓટોવાળા તરફથી પ્રાપ્ત થયેલ છે.

આ અનુદાન આર્યસમાજ જામનગરના માનદમંત્રી મહેશભાઇ રામાણીના હસ્તે આર્યસમાજના પ્રમુખ દિપકભાઇ ઠકકર અને કોષાઘ્યક્ષ વિનોદભાઇ નંદાને ચેક અર્પણ કરેલ, ઉપરોકત સિલીન્ડરો પ્રાપ્ત થતા હાલમાં આર્યસમાજ જામનગર દ્વારા ઓકિસજન સિલીન્ડરો, પેશન્ટ (હોસ્પીટલ) બેડ, વ્હીલચેર, ટોઇલેટ સીટ, એરબેડ, યુરીન પોટ, થુંકદાની સતત સેવાઓ સવારે 10 થી  1 અને સાંજે 5 થી 7 દરમ્યાન મળશે ફોન : 2550220, 2670679, મો. 94296 31661.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS