સૌથી લાંબી યોગ મેરેથોનમાં સન્માનિત થયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાણીતા ચિત્રકાર અને અગાઉ વિવિધ બાબતે સન્માનિત થયેલા કેનેડી ગામના ચિત્રકારને વધુ એક એવોર્ડ થયો છે. સૌથી લાંબી યોગ અને ચિત્રકલા મેરેથોનમાં તેમને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાના એવા કેનેડી ગામે રહેતા અરવિંદભાઈ દેવરાજભાઈ ખાણધરને તાજેતરમાં તેમની કેનેડીથી ટોબર, દ્વારકામાં 51 કિલોમીટરની 14 દિવસની 24,123 દંડવત યોગ પેઇન્ટિંગ સાથેનો રેકોર્ડ આપવામાં આવતા તેમને જાણીતી સંસ્થા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર હાંસલ થયું છે. યોગ, પેઇન્ટિંગ બંને સાથેનો રેકોર્ડ સ્થાપવામાં આવતા તેને અમદાવાદના જાણીતા ટાઇટેનિયમ સિટી સેન્ટર ખાતે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ખાસ કરીને ધાર્મિક અને પ્રાકૃતિક ચિત્રકલામાં અનેરી સિદ્ધિ હાંસલ કરનારા અરવિંદભાઈ ખાણધરને આ વધુ એક સન્માન મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech