સફેદ મોતી જેવા ચમકતા દાંત સ્મિતને સુંદર બનાવે છે, જ્યારે પીળા દાંત આત્મવિશ્વાસને નબળો પાડે છે. પીળા દાંતને લીધે કોઈની સામે હસવાથી શરમ અનુભવો છો. તેનાથી વ્યક્તિત્વ પર ખરાબ અસર પડે છે. આ માટે તમારા ઘરમાં જ રહેલો છે આ સરળ ઉપાય. 4 આયુર્વેદિક પાવડરને ઘરે જ તૈયાર કરો અને તેનાથી રોજ બ્રશ કરો. આ ઘરેલું ઉપાય 1 મહિનામાં પીળા દાંતને સફેદ કરી શકે છે.
શું પીળા દાંતથી પરેશાન છો? તો તમારા ઘરમાં જ રહેલો છે આ સરળ ઉપાય, આવી રીતે બનાવો આયુર્વેદિક પાવડર
સફેદ મોતી જેવા ચમકતા દાંત સ્મિતને સુંદર બનાવે છે, જ્યારે પીળા દાંત આત્મવિશ્વાસને નબળો પાડે છે. પીળા દાંતને લીધે કોઈની સામે હસવાથી શરમ અનુભવો છો. તેનાથી વ્યક્તિત્વ પર ખરાબ અસર પડે છે. આ માટે તમારા ઘરમાં જ રહેલો છે આ સરળ ઉપાય. 4 આયુર્વેદિક પાવડરને ઘરે જ તૈયાર કરો અને તેનાથી રોજ બ્રશ કરો. આ ઘરેલું ઉપાય 1 મહિનામાં પીળા દાંતને સફેદ કરી શકે છે.
આયુર્વેદિક ટૂથપેસ્ટ
જાંબુનો પાવડર
તેને બનાવવા માટે જાંબુની છાલને પીસીને પાવડર તૈયાર કરો. પછી તેમાં મીઠું અને કાળા મરી મિક્સ કરો અને તેને એક બોક્સમાં સ્ટોર કરો. હવે આ પાવડરથી રોજ બ્રશ કરો. તેનાથી દાંત મજબૂત થશે.
દાડમના ફૂલો
દાડમના ફૂલોમાંથી પાવડર તૈયાર કરો અને તેને બોટલમાં સ્ટોર કરો. હવે દરરોજ આનાથી બ્રશ કરો. તેનાથી દાંત મજબૂત થશે.
બદામની છાલ
બદામની છાલથી દાંત માટે પેસ્ટ પણ તૈયાર કરો. ફક્ત બદામની છાલ બાળીને પાવડર બનાવો અને તેમાં મીઠું મિક્સ કરો અને દરરોજ દાંત સાફ કરો.
લીંબુ અને તેલ
લીંબુના રસમાં તેલ અને મીઠું મિક્સ કરીને દાંત સાફ કરો. આનાથી દાંતને મજબૂતી મળી શકે છે.
ટૂથપેસ્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech