કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અંતર્ગત દેશ ના સર્વે શહેરો ને ૨૦૨૪ સર્વેક્ષણ દ્વારા સર્વે હાથ ધરી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવશે શહેરીજનોને નગરપાલિકા દવારા દરેક નગરજનોને અપીલ કરવામાં આવે છે કે પોતાનો કચરો ડોરડુ ડોર કલેકશન દવારા નગરપાલિકાના ટેમ્પો અથવા ટ્રેકટરમાં નાખશો તથા ક્યાંય પણ ઢગલો કરશો નહી ભીનો અને સુકો કચરો અલગ રાખશો દરેક દુકાનદારોને નમ્ર વિનંતી કે કચરો વારી રોડ પર કચરો ફેંકશો નહિ જ્યારે પણ નગર પાલિકાની ગાડી આવે ત્યારે કચરો તેમાજ નાખશો પ્લાસ્ટીક નો ઉપયોગ છોડી ને કાપડ ની થેલી નો ઉપયોગ કરવા સર્વે નગરજનોને જામજોધપુર નગર પાલિકા દ્વારા વિનંતી કરવામાં આવે છે તો દરેક નગરજનો વેપારીઓએ સાથ સહકાર આપવા વિનંતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech