રાજકોટમાં કોરોનાના કારણે વધુ એક મોત થતા આંક ૩ પર પહોંચ્યો

  • May 30, 2020 05:03 PM 1096 views

કોરોના ની મહામારીમાં અનેક લોકોના જીવ ગયા છે ત્યારે રાજકોટમા આજે વધુ એક દર્દીનું મોત થતા રાજકોટનો મૃત્યુ આંક ૩ પહોંચ્યો છે છેલ્લા કેટલાક દિવસો થી રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા ૫૩ વર્ષીય મુસ્તાક કાદરીનું આજ રોજ મોત થયું છે મહત્વનું છેકે ક્રાઈસ્ટ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત થયું હોય તેવી આ બીજી વ્યક્તિ છે આજ સપ્તાહ માં ક્રાઈસ્ટ હોસ્પિટલ માં બીજું મોત થયું છે રાજકોટ a વધતા  મૃત્યુ આક થી આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application