તસ્કરની ધરપકડ સાથે ૩.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
જામનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો થયો હોવાની ફરિયાદો વચ્ચે જામનગર સિટી બી. ડીવીઝન પોલીસે સફળતા હાંસલ કરી છે. પોલીસે તાજેતરમાં ઘરફોડ ચોરીના ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો, અને તેની સઘન પૂછપરછ કરતાં વધુ એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આરોપી પાસેથી પોલીસે ૩.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગર સિટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી કરણસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જામનગરમાં બીજી એક ઘરફોડ ચોરી કરવાની કબૂલાત કરી હતી. આ આધારે પોલીસે આરોપી પાસેથી ૫૩ ગ્રામ સોનાના દાગીના અને ૫૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech