રેન્જ આઇજી આઇપીસી અશોકકુમાર દ્વારા સલાયા મરીન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું

  • September 22, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોડસલા ગામે પુસ્તકાલયનું અનાવરણ કરાયું


પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રેન્જ આઇ.જી. અશોકકુમાર દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા મરીન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવેલ હતું. જેમાં સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકશન બાદ સલાયા પોલીસ કવાર્ટરની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં રહેતા પોલીસ પરિવારો સાથે સંવાદ કરેલ હતો. તેમજ સલાયા મરીન પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી હતી. સલાયા મરીન પોલીસ વિસ્તારના સોડસણ ગામે પુસ્તકાલયનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવેલ હતું અને પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવેલ હતું તથા સોડસલાના ગ્રામજનો સાથે સંવાદ કરવાના આવેલ હતો. આ દરમ્યાન રેન્જ આઇજી, ડીએસપી, ડીવાયએસપી તથા સલાયા મરીન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પુસ્તકોનું વિતરણ ગ્રામજનોને કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application