અંકિતા લોખંડેએ બ્લેક મોનોકિનીમાં સ્વિમિંગ પૂલમાં લગાવી આગ, જુઓ ફોટો

  • February 20, 2021 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંકિતા લોખંડે તેનાં મંગેતર વિક્કી જૈન સાથે સિમલામાં રજાઓ માણી રહી છે. અંકિતા વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન માટે વ્યસ્ત શેડ્યૂલમાંથી તેના પ્રેમ માટે સમય કાઢીને લાંબા સમય પછી વિક્કી સાથે  થોડો સમય ગાળી રહી છે. સિમલાથી તેણે વેકેશનના ઘણા ફોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. હંમેશાં તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય રહેતી અંકિતાએ તેના કેટલાક ખૂબ જ  હોટ ફોટા શેર કર્યા છે, જેનાથી ચાહકોના હોશ ઉડી ગયા છે.
 

અંકિતા લોખંડેએ પોતાના પ્રાયવેટ ઇન્ફાઈનાઈટ સ્વિમિંગ પૂલ સાથે પોતાના ફોટા શેર કર્યા છે. અંકિતા સ્વિમિંગ પોશાક ખૂબ હોટ લાગી રહી છે. અંકિતા લોખંડે બ્લેક મોનોકિનીમાં હોટ દેખાઈ રહી છે. આ સેક્સી ફોટાઓ શેર કરતી વખતે અંકિતાએ લખ્યું છે કે, " બીજાની સામે ખુદને ખુલ્લી ચોપડી ન બનાવો, તેમને તમારા વિશે જાણવા દો." અંકિતાએ આ વેકેશનમાં તેની બેસ્ટ ફ્રેન્ડ રશ્મિ દેસાઇને પણ ટકરાઈ હતી. . સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો માત્ર જોરદાર વાયરલ થઈ રહી નથી પરંતુ ઘણી બધી હેડલાઇન્સ પણ બનાવી રહી છે.
 

 

આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી પોતાના બોલ્ડ તસવીરોને કારણે હેડલાઇન્સ બનાવી રહી છે. આ પહેલા પણ તેણીએ તેની ઘણી તસવીરો ચાહકો સાથે શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ સિવાય તે તેના ઘણા ડાન્સ વીડિયો શેર કરતી રહે છે જેમાં તે તેની અલગ શૈલીમાં જોવા મળે છે.
 

 

અંકિતા ટૂંક સમયમાં પવિત્ર રિશ્તા સીઝન 2નું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. તેમના પૂર્વ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતની યાદમાં, તેમણે અને એકતા કપૂરે સાથે મળીને પવિત્ર રિશ્તા સિઝન 2 બનાવવાનું નક્કી કર્યું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS