માણસોને નહીં, જાનવરોને તો ટહેલવા જોઈએ જ

  • March 21, 2020 01:18 PM 542 views

કોરોનાને કારણે લોકો હવે પોતાને ઘરમાં બંધ કરી લેવાનું જ મુનાસીબ માની રહ્યા છે. જો કે જાનવરોને ઘરમાં ગમતું ન હોય તેમને એક વખત તો બહાર લટાર મારવી જ પડે. હાલ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પપ્પી શ્ર્વાન ડ્રોન સાથે બહાર ફરવા નીકળ્યો છે. તેના માલિકે તેને છૂટો મુકી દીધો હતો પરંતુ તે ખોવાઈ ન જાય એટલા માટે ડ્રોન બાંધી રાખ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application