વાલ્કેશ્ર્વરીમાં અજ્ઞાત વૃઘ્ધનું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું

  • June 05, 2021 11:39 AM 

જામનગરના વાલ્કેશ્ર્વરી પાણીના ટાંકાની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં આશરે પ0 વર્ષના અજાણ્યા પુષનું કોઇપણ બીમારી સબબ મૃત્યુ નિપજ્યું હતું, આ બનાવ અંગે શંકરટેકરી સિઘ્ધાર્થ કોલોનીમાં રહેતા ચેતન જીવરાજભાઇ ઝાલા દ્વારા સીટી બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી, પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)