જામનગરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નિંદ્રા અવસ્થામાં વૃદ્ધનું મૃત્યુ

  • July 10, 2021 01:23 PM 

જામનગરના પોટલી વાળી ગલીમાં આવેલા ખોડિયાર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સુતેલા વૃદ્ધનું નિંદ્રાવસ્થામાં મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રાસંગપર ગામમાં રહેતા હરપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ઉમર વર્ષ 58 નામના વૃદ્ધ ગઈકાલે જામનગર ની પોટલી વાળી ગલીમાં આવેલા ખોડિયાર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સુતા હતા, જેવો સવારે ઊઠેલ ન હોય જેથી ૧૦૮માં સારવાર માટે જી.જી હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે તપાસી મરણ ગયાનું જણાવ્યું હતું.આ બનાવની જાણ કૃષ્ણનગરમાં રહેતા સુમિતભાઈ પટેલ દ્વારા સીટી બી ડિવિઝન માં કરવામાં આવતા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)