ખંભાળિયા શહેર ભાજપની મહત્વની બેઠક યોજાઇ

  • June 30, 2021 10:32 AM 

ખંભાળિયા શહેર ભાજપની એક મહત્વની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં આગામી કાર્યક્રમ અંગે જિલ્લા ભાજપ પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી તેમજ બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા, મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, તેમજ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણજારીયા સહિતના હોદ્દેદારો અને આગેવાનો તથા કાર્યકરો સાથે જોડાયા હતા. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન, સાથે નગરપાલિકા સદસ્યો અને શહેર ભાજપના હોદેદારોની ખાસ ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS