પોલીસે પાડેલા દરોડામાં ઘોડી પાસાનો જુગાર રમી રહેલા ૨૬ શખ્સોની અટકાયત: અન્ય એકને ફરારી જાહેર કરાયો: પોલીસ દ્વારા ઘટના સ્થળેથી રૂપિયા ૧૧ લાખની રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિતની માલમત્તા અને ઘોડીપાસાનું સાહિત્ય કબજે કરાયું
જામનગરમાં નવાગામ (ઘેડ) વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની કલબ પર આજે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, અને ઘોડી પાસા નો જુવાર રમી રહેલા ૨૬ શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે, જયારે ક્લબ ના સંચાલક મકાન માલિકને ફરારી જાહેર કરાયો છે. પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા ૧૧ લાખથી વધુ ની રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન અને ઘોડી પાસા સહિતનું જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ ને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આરોપી રમેશ ઉર્ફે પ્રમુખ વાઘેલાના મકાનમાં આસપાસના વિસ્તારના કેટલાક જુગારીયા તત્વો એકત્ર થઈને ઘોડી પાસા વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી ના આધારે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન ૨૬ જેટલા જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે બનાવના સ્થળેથી જુગાર રમી રહેલા (૧) સચીન વલ્લભભાઈ માડમ આહીર ઉ.વ ૩૭ ધંધો બીલ્ડર રહે નવાગામઘેડ જી.જી.હોસ્પીટલ પાછળ જામનગર મો નં ૯૬૬૨૨૧૨૨૨૨ (૨) અનીલભાઈ હરીશભાઈ મંગે સીધી ભાનુશાળી ઉ.વ ૩૫ ધંધો રેકડી વેપાર રહે વસંત વાટીકા શેરી નં ૦૭ મકાન નંબર ૪૪/૭ સાધના રોડ જામનગર મો નં ૭૨૦૧૯ ૧૦૬૮૩ (૩) સુનીલભાઈ સુરેશભાઈ મારૂ લુહાર ઉ.વ ૩૪ ધંધો મજુરી રહે ગુલાબનગર રવીપાર્ક ભારત પેટ્રોલપંપનો ઢાળીયો ઉતરતા મહાદેવના મંદીર પાસે જામનગર મો નં ૯૭૩૭૪ ૪૮૨૭૩ (૪) ફારુકભાઈ હુસેનભાઈ ઓડીયા પીંજારા ઉ.વ ૪૭ ધંધો ગેરેજ નો રહે લંઘાવાડના ઢાળીયો બજાજ ઓટો ગેરેજની ગલીમા જામનગર (૫) અલ્તાફ સતારભાઈ આંબલીયા પીંજારા ઉ.વ ૩૯ ધંધો રી.ડ્રા રહે લંઘાવાડનો ઢાળીયો આરબ ફળી જામનગર મો નં ૯૯૯૮૮૮૯૬૧૨ (૬) રમેશભાઈ મગનભાઈ મકવાણા અનુ.જાતી ઉ.વ ૨૦ ધંધો મજુરી રહે નવાગામઘેડ ઘેલુભાઈ માડમના ચોકમા જામનગર મો નં ૯૯૭૯૩ ૨૫૫૪૦ (૭) પરેશભાઈ ઈશ્વરભાઈ મારૂ વાણંદ ઉ.વ ૩૯ ધંધો મજુરી રહે ખારવા ચકલો રાધા દામોદર પાસે જામનગર મો નં ૯૨૭૬૭ ૦૧૯૨૫ (૮) ભાવેશકુમાર મહેશભાઈ હરવાણી સીંધી ઉ.વ ૩૦ ધંધો વેપાર રહે એસ.ટી.રોડ સોનલક્રુપા ટ્રાવેલ્સવાળી ગલી હાથી કોલોની શેરી નં ૦૧ જામનગર મો નં ૯૯૭૯૯ ૯૦૩૧૧ (૯) રમેશભાઈ ગોવીંદભાઈ મંગે સીંધીભાનુશાળી ઉ.વ ૩૧ ધંધો મજુરી રહે દી.પ્લોટ ૬૧ બંશી ડેરીની બાજુમા જામનગર મો નં ૭૨૦૩૦ ૬૩૭૨૬ (૧૦) તેજસિંહ કુવરસિંહ રાજબાર દરબાર ઉ.વ ૨૭ ધંધો મજુરી રહે નવાગામઘેડ બજરંગ મીલ પાસે જામનગર મો નં ૯૯૦૯૩ ૨૨૫૧૮ (૧૧) તોફીક અબ્દુલભાઈ કાદરી મેમણ ઉ.વ ૩૬ ધંધો વેપાર રહે દરબારગઢ યુનો મેડીકલ વાળી શેરી જામનગર મો નં ૮૨૦૦૫૨૬૭૭૭ (૧૨) જયમીન મુકેશભાઈ નરેલા ગઢવી ઉ.વ ૪૦ ધંધો પ્રા.નોકરી રહે પટેલ કોલોની શેરી નં ૨ રાધે મોહન એપાર્ટમેન્ટ બ્લોક નં એ-૩ જામનગર મો નં ૯૯૭૯૯ ૦૦૦૦૨ (૧૩) પ્રકાશભાઈ વલ્લ્લભભાઈ ગોંડલીયા કુંભાર ઉ.વ ૩૫ ધંધો મજુરી રહે શરુ સેકશન રોડ એમ.પી.શાહ ઉધોગ ૦૧ પાછળ રામનગર જામનગર મો નં ૯૯૨૫૧ ૧૮૪૨૧ (૧૪) લાખાભાઈ દલુભાઈ ધરાણી ગઢવી ઉ.વ ૩૬ ધંધો મજુરી રહે યાદવ નગર પાછળ મહાદેવ નગર શામળા ભાઈની દુકાનની બાજુમા જામનગર મો નં ૯૮૨૪૫ ૮૧૨૫૦ (૧૫) મયુર કરસનભાઈ ભાટીયા આહીર ઉ.વ ૨૪ ધંધો ડ્રાઈવીંગ રહે યાદવ નગર ક્રીષ્નાચોકની બાજુમા મહાદેવ નગર શંકર મંદીર આગળ જામનગર મો નં ૮૪૦૧૩૬૨૮૩૬ (૧૬) લાલજીભાઈ રામજીભાઈ પરમાર સતવારા ઉ.વ ૩૬ ધંધો મંજુરી રહે મોરકંડા રોડ સતવારા સમાજની વાડી પાસે જામનગર (૧૭) રાહુલ ભરતભાઈ કનખરા ભાનુશાળી ઉ.વ ૨૫ ધંધો રી.ડ્રા રહે કીશાનચોક નવગ્રહ મંદીર પાસે જામનગર (૧૮) સેવક શ્યામજીભાઈ મકવાણા અનુ.જાતી ઉ.વ ૨૨ ધંધો મજુરી રહે નવાગામઘેડ ઘેલુભાઈ માડમના મકાન પાસે જામનગર (૧૯) વિમલભાઈ કીશોરભાઈ નંદા ભાનુશાળી ઉ.વ ૩૬ ધંધો વેપાર રહે પવનચક્કી ઢાળીયા નીચે અરલી ન્યુઝની સામેની ગલી જામનગર મો નં ૯૮૨૪૯ ૧૨૩૬૯ (૨૦) અજય લક્ષ્મણભાઈ પરમાર સતવારા ઉ.વ ૩૬ ધંધો રી.ડ્રા રહે મહાપ્રભુજીની બેઠક રાધીકા સ્કુલ પાસે જામનગર મો નં ૯૭૧૨૪ ૪૪૦૬૪ (૨૧) સાજીદ વલીમામદ ગોધાવીયા પીંજારા ઉ.વ ૩૮ ધંધો મજુરી રહે રતનબાઈની મસ્જીદ મતવા શેરી જામનગર મો નં ૯૭૨૩૬ ૮૫૯૪૪ (૨૨) ઈકબાલ શાહ ઉમરશાહ ફકીર શાહમદાર ઉ.વ ૪૯ ધંધો વેપાર રહે ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલપંપ વાળો ઢાળીયો રાધે ક્રીષ્નાપાર્ક બ્રાહ્મણ સમાજની વાડી પાછળ જામનગર મો નં ૮૪૬૦૨૦૮૫૮૪ (૨૩) સતીષ હરીશભાઈ મંગે સીંધી ભાનુશાળી ઉ.વ ૩૬ ધંધો વેપાર રહે નંદનવન સોસાયટી શેરી નં ૦૨ શ્રધ્ધા સ્ટેશનરી વાળી ગલી રણજીતસાગર રોડ જામનગર મો નં ૯૨૨૮૨૩૨૮૨૩ (૨૪) ભાવેશભાઈ અરશીભાઈ ગોજીયા આહીર ઉ.વ ૩૪ ધંધો ડ્રાઈવીંગ રહે યાદવ નગર રીંગ રોડ શેરી નં ૦૧ જામનગર મો નં ૯૮૨૪૬ ૧૭૨૨૨ (૨૫) આસીફ યુસુફભાઈ ફુલવાલા મેમણ ઉ.વ ૨૭ ધંધો વેપાર રહે લીંડી બજાર ગફાર જુલાની શેરીમા જામનગર મો નં ૯૮૨૪૮ ૫૩૫૨૯ (૨૬) હસમુખભાઈ મનહરભાઈ પરમાર સતવારા ઉ.વ ૫૩ ધંધો વેપાર રહે બર્ધનચોક ધોરમફળી જામનગર વગેરેની અટકાયત કરી લીધી હતી.
આ દરોડા સમયે મકાન માલિક રમેશ ઉર્ફે પ્રમુખ મુળજીભાઈ વાઘેલા હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે જ્યારે પોલીસે બનાવના સ્થળેથી રોકડા રૂપીયા- ૧૧,૨૮,૦૬૦ તથા ઘોડીપાસા નંગ ૨, તથા મોબાઇલ નંગ -૦૯ કિ.રૂ. ૯૦,૦૦૦ વગેરે મળી કુલ કિ.રૂ. ૧૨,૧૮,૦૬૦ ની માલમતા કબ્જે કરી છે.જ્યારે રમેશ ઉર્ફે પ્રમુખ મુળજીભાઈ વાઘેલા ને ફરારી જાહેર કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech