ગોંડલ ગેમઝોનના આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ ગોંડલના આરોપીને લઈને તેમના ઘરે લઇ જઇ પોલીસ દ્વારા તપાસ હા ધરવામાં આવી હતી.
રાજકોટ કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં યેલા અગ્નિકાંડમાં ૩૦થી વધુ લોકોના મોત યા છે. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ગોંડલના આરોપી રાહુલ રાઠોડને લઈને તેમના ઘરે તપાસ માટે આવી પહોંચી હતી.
આરોપીના ઘરે ૧ કલાક તપાસ ચાલી ગોંડલ મહાદેવ વાડી શેરી નં-૬માં આવેલ પરિશ્રમ લખેલ મકાનમાં રહેતા અને ટીઆરપી ગેમઝોનમાં ભાગીદારી ધરાવતા રાહુલ રાઠોડને ઘરે બપોરે ૧૨ વાગ્યે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને સો રાખી આવી પહોંચી હતી અને અંદાજે ૧ વાગ્યે ઘરની અંદર ઝીણવટભરી તપાસ હા ધરી બહાર આવી હતી. રાહુલ રાઠોડના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
બેંક એકાઉન્ટ લોકર સહિતની તપાસ ટીઆરપી ગેમઝોનના આરોપીની રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ આગળ અલગ અલગ દિશામાં તપાસ હા ધરવામાં આવી રહી છે. રાહુલ રાઠોડના ઘરે દસ્તાવેજી પુરાવા, બેંક સ્ટેટમેન્ટ, લોકર હોય તો એ સહિતની તપાસ કરવામાં આવશે. પોલીસ તપાસમાં એક પણ કડી ખૂટે નહિ તેની કાળજી રાખી તમામ દિશામાં તપાસ હા ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech