અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેકટ અંતર્ગત જીલ્લા પોલીસ દ્રારા અમરેલી જીલ્લામાં વસવાટ કરતી મહિલા બુટલેગર કે જેઓ દારૂનો વ્યવસાય કરે છે. આ મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ એક સારા નાગરિક બને અને અન્ય વ્યવસાય તરફ વળે તે હેતુથી પોલીસ હેડ કવાટર્સ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઇ, એસસી-એસ.ટી.સેલના ડીવાયએસપી નયના ગોરડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલા બુટલેગરોને 14 જેટલા સિલાઇ મશીન થતા છ લારીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા બુટલેગર દ્રારા સિલાઇ મશીન અને લારી દ્રારા વ્યવસાય કરી, પોતાના પરીવારનું ગુજરાન ચલાવશે તેવી બાહેધરી આપવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં મહિલાઓએ સુરક્ષાસેતુ સોસાયટી અને અમરેલી જીલ્લા પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech