ખંભાળિયામાં કોરોનાના સ્થિર નવા કેસો વચ્ચે મ્યુકરના કેસમાં ઉછાળો

  • June 10, 2021 10:52 AM 

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસ સ્થિર થયા છે. ગઈકાલે બુધવારે ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં ચાર-ચાર સહિત જિલ્લામાં કુલ 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વચ્ચે ખંભાળિયાના 12 સહિત કુલ 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    જિલ્લામાં અગાઉ ઉપર મ્યુકરમાઈકોસિસના કુલ સોળ કેસો નોંધાયા હતા. ત્યારે ગઈકાલે એક દિવસમાં આ કેસમાં 11ના ઉછાળા સાથે આજસુધી બ્લેક ફંગસના કુલ 27 કેસો નોંધાયા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS