મુકેશ અંબાણીએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કયુ. આ દરમિયાન તેમના નાના દીકરા અનતં અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટ ચર્ચામાં આવી. વીડિયોમં જોઈને લોકોએ ચર્ચા શ કરી કે તે પ્રેગનેન્ટ છે
અંબાણી હાઉસમાં સતત કોઈને કોઈ ફંકશન થતા રહે છે. વર્ષ ૨૦૨૪ માં તો અંબાણી હાઉસમાં ઢગલાબધં પ્રસંગો થયા. પહેલા તો અનતં અને રાધિકાના બે પ્રી–વેડિંગ અને તેના બાદ લ સમારોહ. હાલ એન્ટીલિયામાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે અનેક સેલિબ્રિટીઝ અને બિઝનેસ કલાસના લોકો હાજર રહ્યાં. આ પ્રસંગે રાધિકા મર્ચન્ટ પણ નજર આવી.
અનતં અંબાણી અને રાધિકા મર્ચન્ટના લને માત્ર ૨ મહિના થયા છે. રાધિકા મર્ચન્ટ બહત્પ જ ખુશ લાગી રહી છે. જો કે, અંબાણી પરિવારે આ ખબરને લઈને ચુપ્પી તોડી નથી. રાધિકા મર્ચન્ટનો વીડિયો જોઈને લોકોએ અંદાજ લગાવવાની શઆત કરી કે, તે પ્રેગનેન્ટ છે. રાધિકા મર્ચન્ટ પોતાના સાસુ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી. અંબાણી પરિવારમાં ગણેશ ચતુર્થીના પ્રસંગે સાસુ વહત્પની જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું. હંમેશાની જેમ અંબાણી પરિવારના ઉત્સવમાં રોનક જોવા મળી. પંરતું આ રોનક બાદ સૌથી વધુ ચર્ચામાં નાની વહત્પ રાધિકા મર્ચન્ટ રહી. તે લાઈટ મલ્ટી કલરની સાડીમાં જોવા મળી. હંમેશાની જેમ રાધિકા મર્ચન્ટ બહત્પ જ સુંદર લાગી. પરંતું ફંકશનમાં નીતા અંબાણી રાધિકાનો હાથ પકડીને નજર આવી. સાથે જ તેને સંભાળતી પણ નજર આવી.
એક વીડિયો કે જેમાં જોઈ શકાય છે કે રાધિકા પોતાના પેટ પર હાથ રાખતી જોવા મળી. તો તેના ચહેરા પરના ગ્લો પરથી સૌનું ધ્યાન અંબાણી પરિવારની નાની વહત્પ પર ગયું. આ બાબત તેની પ્રેગનેન્સી તરફ ઈશારો કરે છે. આ વીડિયો પર હવે યુઝર્સ કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, હવે વધુ એક પ્રસંગની તૈયારી શ કરી દો. તો બીજાએ કહ્યું, બે મહિનામાં ગુડ ન્યૂઝ આવી ગયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMમાત્ર માથાનો દુખાવો જ નહીં, આ લક્ષણો પણ હાઈ બ્લડ પ્રેશરના સંકેત
November 22, 2024 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech