તળાજા શહેરમાં કોમ્બીંગની સાથોસાથ હથિયારોનો જથ્થો ઝડપાયો હતો, જે જથ્થો રાખનાર બંને શખસોને પોલીસે મારમાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
તળાજા પોલીસે હથીયાર નો જથ્થો રાખવા બદલ પકડેલા બંને આરોપોઓને બપોરબાદ છોડી મુક્યા હતા.બાદ સાંજના પાંચેક વાગ્યા આસપાસ બંને આરોપી હાજીભાઈ હુસેનભાઈ બાવનકા (ઉ.વ.૩૨), હુસેનભાઈ અલારખ બાવનકા (ઉ.વ.૩૬) તળાજા હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીં તેઓએ તબીબ અને મીડિયા સમક્ષ પોલીસે માર માર્યાનો આરોપ લગાવ્યો હતો. મહિલાઓએ મહિલા પોલીસ વગર ઘરમાં તપાસ કરીનો આરોપ લગાવ્યો હતો. જો કે પોલીસે આરોપો ને ફગાવ્યા હતા. પોલીસે સ્થળ તપાસમા જે તીક્ષ્ણ હથિયારો નો જથ્થો ઝડપ્યો તે હથિયારો ક્યાં પડયા છે તે ચોક્સ બાતમી કોઈ અંદરના વ્યક્તિ એજ આપી હોવી જોઈએ તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.હાજીભાઈ બાવનકાને વધુ સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરની સોસાયટીઓના રસ્તા ઉબડ ખાબડ રાખીને મુખ્ય માર્ગેાનું બ્યુટીફિકેશન શરૂ કયુ
November 29, 2024 03:38 PMતત્કાલીન કુલપતિ જોશીપુરા વખતનું કોન્વોકેશન હોલનું કામ ૧૭ વર્ષ થયે પણ અધ્ધરતાલ!
November 29, 2024 03:36 PMક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીની આગોતરા જામીન અરજી
November 29, 2024 03:35 PMદબાણ હટાવ ટીમની મનમોજી ડ્રાઇવ; એકના એક રસ્તાઓ ઉપર જ કાર્યવાહી, મામુલી દંડ
November 29, 2024 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech