’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભાવનગરની પાલીતાણાની ડુંગરપુર ગામની આંગણવાડીના ભૂલકાઓએ વિવિધ ચિત્રો દોરી,તિરંગા સાથે સેલ્ફી લઈ દેશભાવના વ્યકત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ ૮ મી થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન "હર ઘર તિરંગા અભિયાન" અને "તિરંગા યાત્રા" યોજાઈ રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.ભાવનગર જિલ્લામાં પણ ’હર ઘર તિરંગા અભિયાન’ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMશસ્ત્ર ફિલ્મની સ્ટાર કાસ્ટ બની આજકાલની મહેમાન, જાણો ફિલ્મ વિશે રસપ્રદ વાતો...
April 26, 2025 05:12 PMરાજકોટ : વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ
April 26, 2025 05:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech