TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ શહેરના તમામ ગેમ ઝોનમાં તમામ પ્રકારની ચકાસણી ન થાય ત્યાં સુધી ગેમ ઝોન બંધ કરવા પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે. TRP ગેમઝોનના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.
ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે.
રાજકોટ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે તમામ મૃતદેહના DNA ટેસ્ટ કરાશે અને તેના માટે SITને કામગીરી સોંપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech