અભિષેક કરતા ઐશ્વર્યા વધુ માલદાર, ચાર ગણી વધુ કમાણી કરે છે

  • November 01, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ ઐશ્વર્યા રાય બચ્ચન હિન્દી સિનેમાનું એક મોટું નામ છે. અભિનેત્રી 1લી નવેમ્બરે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. ૫તિ અભિષેક બચ્ચન કરતા ચાર ગણી વધુ કમાણી કરે છે ઐશ્વર્યા રાય.

ભલે ઐશ્વર્યા રાય બચ્ચન હવે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. આમ છતાં આજે પણ તે બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી છે. GQના એક રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યા સૌથી અમીર અભિનેત્રી છે.ફિલ્મો સિવાય ઐશ્વર્યા તમામ બ્રાન્ડ્સની જાહેરાતો પણ કરે છે, જ્યાંથી તે ઘણી કમાણી કરે છે.પતિ અભિષેક બચ્ચન કરતા ચાર ગણી વધુ કમાણી કરે છે ઐશ્વર્યા રાય, જાણો તેની નેટવર્થ

તે એન્ડોર્સમેન્ટ શૂટ માટે 6-7 કરોડ રૂપિયા લે છે. તે ફક્ત જાહેરાતોથી એક વર્ષમાં ઓછામાં ઓછા 80 થી 90 કરોડ રૂપિયા કમાય છે.મુંબઈ સિવાય ઐશ્વર્યાએ દુબઈના સેન્ચ્યુરી ફોલ્સમાં પણ એક વિલા ખરીદ્યો છે જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે.પતિ અભિષેક બચ્ચન કરતા ચાર ગણી વધુ કમાણી કરે છે ઐશ્વર્યા રાય, જાણો તેની નેટવર્થ. ઐશ્વર્યાને મોંઘી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે 8 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ઘોસ્ટ છે. આ સિવાય તેની પાસે ઓડી અને લેક્સસ  પણ છે જેની કિંમત ક



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application