અવસાન :અમદાવાદ રેન્જ IG ઓફિસર કેસરીસિંહ ભાટીનું હાર્ટએટેકથી દુ:ખદ અવસાન

  • January 10, 2021 03:30 PM 949 views

ગુજરાત પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાનમાં અમદાવાદના રેન્જ IG ઓફિસર તરીકેની ફરજ બજાવતા કેસરીસિંહ ભાટીનું આજે ચાલુ ફરજે દુ:ખડ અવસાન થયું હતું, સુત્રો દ્વારા તેમને હાર્ટ અટેક આવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અને આ હાર્ટ અટેક તેમના માટે જીવલેણ નીવડ્યો હતો. કેસરીસિંહ ભાટીનાં અવસાનથી સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.

કેસરીસિંહ ભાટી અમદાવાદના રેન્જ IG ઓફિસર તરીકેની ફરજ બજાવતા હતા. ચાલુ ફરજ દરમિયાન  દુ:ખદ ઘટના બનતા બેડામાં શોકનો માહોલ છવાયો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application