હળવદ માં જુથ્ અડામણની ઘટના સામે આવી છે. જેમાં હળવદ તાલુકાના ભલગામડા ગામે સેઢે ઢોર ચારવા બાબતે યેલ માાકુટમાં બે કૌટુંબિક ભાઈઓ પર હુમલો યો હતો. જે મામલો હવે જૂ અડામણમાં પરિણમ્યો હતો.
હળવદ તાલુકાના ભલગામડા ગામે સેઢે ઢોર ચારવા બાબતે માાકુટ ઇ હતી. જેમાં ભરવાડ સમાજ અને રાજપૂત સમાજના બે જુ વચ્ચે જુ અડામણમાં ઈ હતી, જેમાં બે કૌટુંબિક ભાઈને વધુ ઈજા પહોંચી હતી, જુ અડામણમાં પ્રવીણભાઈ બનેસંગ ભાટિયા, ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટિયા, હંસાબેન ભાટિયા અને કોમલબેન ભાટિયા ચાર લોકો ઈજાગ્રસ્ત યા હતા,જેમાંી પ્રવીણભાઈ અને ગણપતભાઈ બન્ને ઈજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલે પ્રામિક સારવાર બાદ વધુ સારવાર ર્એ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા, જયારે બનાવની જાણ તા જ હળવદ પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્ળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હા ધરી હતી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ બાબતે હળવદ પોલીસમાં ફરિયાદી ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટીયા ઉંમર ૩૨, રહે ભલગામડા વાળાં એ હળવદ પોલીસ માં આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી (૧) નારણયભાઈ ્ઉફે સામતભાઈ મશરૂભાઈ ધાંગીયા,(૨) દિનેશભાઈ ટીડાભાઇ ધ્રાંગીયા ,(૩) બાબુભાઈ સંગ્રામભાઈ ધ્રાંગીયા(૪) બાબુભાઈ સંગ્રામભાઈ, (૫) કરશનભાઈ પબાભાઈ ધાંગીયા,(૬) દેવાભાઈ આલાભાઈ ધાંગીયા, (૭)વિહાભાઈ જલાભાઈ ધાંગીયા (૮) પુનાભાઈ ઉર્ફે પુનિયો રાધવભાઈ ગમારા રહે બધા ભલગામડા વાળાં વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા હળવદ પીઆઈ આર.ટી.વ્યાસ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech