જૂનાગઢમાં વધુ નફો કમાવવાની લાલચમાં ફોરેકસ ટ્રેડિંગમાં રોકાણના નામે બિલ્ડર પાસેથી ૧.૪૬ કરોડની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી પરત ન આપતા અજાણી મહિલા, પુષ સામે ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરાવી પરત ન આપતા વિશ્વાસઘાત છેતરપિંડીની સાઇબર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં મોતીબાગ વિસ્તારમાં રિલાયન્સ મોલ પાસે રહેતા રમેશભાઈ પાનસુરીયા યુ ટુબમાં અલગો ટ્રેડિંગ ની માહિતી નો વિડીયો જોતા હતા તે દરમિયાન ઇથેરિયમ કોડ અંગેની માહિતી દર્શાવતું પેજ કિલક કરી સામેથી લિંક મોકલતા તેમાં તેઓ દ્રારા નંબર અને મેલ આઈડી સહિતની વિગતો આપી હતી ત્યારબાદ અજાણી ક્રીએ બેંગ્લોર ઓફિસેથી વાત કરે છે તેમ જણાવી ઈથેરીયમ કોડમાં રોકાણ કરવાની સલાહ આપી હતી ટ્રેડિંગ ઓટોમેટીક થશે તેમાં કોઈપણ રોકાણ કરવાનું નથી તેમ જણાવી રોકાણ કરવા ૨૨,૫૫૩ ક્રેડિટ કાર્ડ મારફત ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અબ્દુલ્લ ા નામના યુવકે રિલેશનશિપ મેનેજર તરીકે ઓળખ આપી તેઓ દ્રારા ચલાવવાથી ફાઇનાન્સિયલ કંપની ની માહિતી આપી જાપાનની સાતમા નંબરની કંપની છે અને તેનું હેડ કવાર્ટર સાઉથ આફ્રિકામાં આવેલું છે ગૌતમ અદાણી એ પણ અમારી કંપનીમાં રોકાણ કયુ છે તેમ જણાવી વિશ્વાસમાં લઈ ઇથેરિયમ કોડને બદલે ક્રૂડ ઓઇલ ફોરેકસ ટ્રેડિંગમાં રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપતા શઆતમાં એકાદ લાખ પિયા જમા કરાવો પછી ટ્રેડિંગ ચાલુ કરીશું તેમ જણાવ્યું હતું અને રમેશભાઈને લાલચ આપી હતી. ત્યારબાદ અલગ અલગ અજાણ્યા નંબર પરથી અવારનવાર ફોન કરી ક્રૂડઓઇલ, ફોરેકસ ટ્રેડિંગ, ગોલ્ડ તથા નેચરલ ગેસમાં અલગ અલગ સ્ટ્રેટજી તથા ચાર્ટ બતાવી કટકે કટકે તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ થી ૫ ઓકટોબર ના ૧૫ દિવસના સમયગાળા દરમિયાન ૧.૪૬ કરોડથી વધુ ની રકમ અલગ અલગ બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરાવી હતી. રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ એક માસ બાદ અજાણ્યા નંબર પરથી અબ્દુલ્લ ા એ ફરીથી વાત કરી હતી ત્યારે બિલ્ડરે રોકાણ કરવાની ના પાડી ટ્રાન્સફર કરેલ રોકાણની રકમ પરત આપવા જણાવ્યા છતાં રકમ જમા ન કરાવતા ઓઇલ ફોરેકસ ટ્રેડિંગમાં વધુ નફો મેળવવાની લાલચમાં ૧.૪૬ કરોડથી વધુ ની રકમ ગુમાવ્યા અંગે માલુમ પડતા ઓનલાઇન છેતરપિંડી થયા અંગેની સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech