એક સમયે પડદા પર સક્રિય રહેલા અને હવે પડદા પાછળ વધુ એક્ટીવ રહેતા અભિનેતા ડિનો મોરિયા 48 વર્ષે ય સિંગલ લાઇફ જીવે છે, તાજેતરમાં પાપારાજી ઓ નો સામનો થયો ત્યારે તેમને કહ્યું કે 'એકલો જ છું, જીવતો છું'. તેમના આ નિવેદનથી ફેન્સ આશ્ચર્યચકિત બની ગયા છે.
ડિનો મોરિયા બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રહી ચૂક્યા છે. પરંતુ હવે તે પડદા કરતાં પડદા પાછળ વધુ સક્રિય છે. તેમણે ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે ડીનો તેમની સિંગલ લાઈફને લઈને પણ ઘણા સમાચારોમાં છે. તે 48 વર્ષના છે, પરંતુ હજી લગ્ન કર્યા નથી..ડીનો તાજેતરમાં એક રેસ્ટોરન્ટની બહાર મીટિંગ માટે જોવા મળ્યા હતા, જ્યાં તેમની સાથે પ્રીતિ ઝિન્ટા પણ જોવા મળી હતી.
ડીનોએ પાપારાઝીને ઘણા નિખાલસ પોઝ આપ્યા. પરંતુ આ દરમિયાન તેમણે અચાનક કંઈક એવું કહી દીધું જેનાથી ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા. પોઝ આપતાં ડીનોએ કહ્યું- હું એકલો છું, હું જીવિત છું. આ બોલતાની સાથે જ પાપારાઝી પણ કહે છે - પણ મસ્ત છો સર. ડીનો બ્લેક ટી-શર્ટ અને વ્હાઇટ પેન્ટ સાથે મેચિંગ સ્નીકર્સ સાથે ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યો હતા. ડીનોએ તેમના વાળ પોની ટેલમાં બાંધ્યા હતા. પરંતુ ડીનોએ કેમેરા પર આવું કહીને ચાહકોને નારાજ કરી દીધા. કોમેન્ટ કરીને લોકોએ પુછી રહ્યા છે કે તમે કયું દુ:ખ છુપાવો છો?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્ની બન્યા કેનેડાના 24મા વડાપ્રધાન
March 14, 2025 11:37 PMઇરાકમાં ખૂંખાર આતંકવાદી ઠાર, ઇરાકના પ્રધાનમંત્રીએ IS અબુ ખદીજાના મોતની કરી પુષ્ટિ
March 14, 2025 11:35 PMUS Car Accident: ટેક્સાસના ઓસ્ટિનમાં ભયાનક માર્ગ અકસ્માત, 5ના મોત, 11 ઘાયલ
March 14, 2025 11:34 PMGold Storage Rule: ઘરમાં ફક્ત આટલું જ સોનું રાખી શકાય, જાણો શું કહે છે નિયમ
March 14, 2025 11:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech