જી.જી.હોસ્પિટલમાં ગેટ પાસેથી એક્ટિવાની ઉઠાંતરી

  • May 01, 2021 11:19 PM 

જામનગરની જી.જી હોસ્પિટલના વચ્ચેના ગેટની સામે પીસીઓ પાસે વિસ્તારમાંથી એક્ટિવાની ઉઠાંતરી થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

જામનગર નજીક શેખપાટ, મઘોડીયા વિસ્તારમાં આવેલી સતવારા શેરીમાં રહેતા ભરતભાઈ મોહનભાઈ મધોડીયા નો એકટીવા બાઈક નંબર જી જે10સીએ 0186 તારીખ 26 ના રોજ જી.જી.હોસ્પિટલ ના વચ્ચેના ગેટની સામે પીસીઓ પાસે રાખ્યું હતું ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો છે. ભરતભાઈ દ્વારા આ અંગે સીટી બી ડિવિઝન અજાણ્યા શખ્સ સામે એકટીવા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS