જામનગરમાં પીધેલી હાલતમાં એક્ટિવા ચાલકની અટક

  • March 18, 2021 11:27 AM 

જામનગરના ખોડિયાર કોલોનીમાં રહેતા એક શખ્સ ને દારૂ પીધેલી હાલતમાં એકટીવા લઈને નીકળતા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સોસાયટી શેરી નંબર 2 માં રહેતા ટ્રાવેલ્સના ધંધાર્થી હેમરાજસિંહ હરુભા જાડેજા ઉંમર વર્ષ 29 નામના ઈસમને કેફી પીણું પીધેલી હાલતમાં એકટીવા લઈને સર્પાકાર રીતે ચલાવીને નીકળતા સીટી સી પોલીસે દબોચી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS