એસ્ટેટ શાખાની ટીમ દ્વારા રસ્તા ને અડચણરૂપ મુકાયેલી બે રેકડીઓ કબજે: અન્ય ધંધાર્થીઓમાં નાશભાગ
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં વારંવારની ટ્રાફિક સમસ્યા ને લઈને તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી હતી. વિજયા દસમી સહિતના તહેવારોને અનુલક્ષીને આજે સાંજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ તથા જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ઝુંબેશ હાથ કરવામાં આવી હતી. દરબારગઢ થી માંડવી ટાવર સુધીના માર્ગ પરના દબાણો હટાવવા માટેની કાર્યવાહીનો પ્રારંભ થાય તે પહેલા પથારાવાળા અને રેકડી ધારકોમાં ભારે નાશ ભાગ થઈ હતી. અને સ્વયંભૂ રસ્તો ખુલ્લો થયો હતો.
આ વેળાએ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા જાહેર રસ્તા ને અડચણરૂપ રીતે મુકાયેલી બે રેકડીઓ કબજે કરી લીધી છે, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાઇ છે. તહેવારના દિવસો દરમિયાન ટ્રાફિક ઝુંબેશ આ વિસ્તારમાં અવીરત ચાલુ રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેલ મહાકુંભ 3.0 નો રાજકોટથી શાનદાર પ્રારંભ: મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
January 04, 2025 08:39 PMજામનગરમાં દુષ્કર્મ કેસના આરોપીના ઘર પર બુલડૉજર ફરી વળ્યુ
January 04, 2025 06:20 PMદુનિયા ક્યાં જઈને અટકશે ! સોશિયલ મીડિયા પર પ્રેમ થયો અને 10 વર્ષની બાળકી ભાગી ગઈ
January 04, 2025 06:07 PMજામનગર જિલ્લા ભાજપ પ્રમુખની દાવેદારીમાં 21 ફોર્મ આવ્યા...કોણ બનશે પ્રમુખ?
January 04, 2025 06:07 PMજો હવે માતા-પિતાની કાળજી નહીં લો તો હાથમાં આવેલી મિલકત ધોઈ બેસશો: સુપ્રીમ કોર્ટ
January 04, 2025 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech