ઓખામાં દરિયામાં મંજૂરી વગર માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી

  • November 21, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા કાસમભાઈ સાલેમામદ થૈયમ નામના માછીમાર યુવાન દ્વારા ફિશરીઝ વિભાગના નવા ટોકન મેળવ્યા વગર જુના ટોકન મુજબ પોતાની માછીમારીની બોટ મારફતે ફિશિંગ કરતા તેની સામે સ્થાનિક પોલીસ મથકમાં ગુજરાત ફીશરીઝ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application