ઓખામાં માછીમારી કરતા શખ્સ સામે કડક કાર્યવાહી

  • December 18, 2023 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અસલમ નુરમામદભાઈ સુંભણીયા નામના ૨૮ વર્ષના માછીમાર શખ્સએ ફિશરીઝ વિભાગમાંથી ટોકન મેળવીને ફિશિંગ કરીને પરત આવ્યા પછી આ ટોકન પરત જમા ન કરાવી, જુના ટોકન મુજબ ફરીથી ફિશિંગ કરવા જતા પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટરની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application