ઉના ભાવનગર નેશનલ હાઈવે પર ઊંટવાડા ગામનાં પાટીયા નજીક ગાંગડા ગામે મોતીસર ગામેી વરરાજાને સો લઇને પરીવારનાં સભ્ય ગાંગડા ગામે સગાઈનો પ્રસંગ કરવાં જવા રોડ પર ઊભેલાં હતાં. આ દરમિયાન એક બોલેરો કાર અને દુધ ભરેલાં ટેમ્પા વચ્ચે આગળ પાછળ જોરદાર ટક્કર મારતાં વાહનો રોડ પર પલ્ટી મારી જતા રોડ પર આવતાં અન્ય એક બાઈક સવારને પણ હડફેટે લેતાં છ શખસોને ગંભીર ઈજા ઇ હતી.
તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
આ અકસ્માતમાં ગીરગઢડાનાં મોતિસર ગામે ી સગાઈ કરવાં ગાંગડા ગામે જતાં નાાભાઈ હરજીભાઈ પરમાર, કાન્તીભાઈ જેઠાભાઈ રાઠોડ, હીમતભાઈ રૂડાભાઈ પરમાર, અનિલભાઈ નાાભાઈ પરમાર, પ્રતાપભાઈ લાખાભાઈ પરમાર, ભગવાનભાઈ હરજીભાઈ પરમારને માા તેમજ હા પગમાં ગંભીર ઈજા ઈ હતી. તેમજ બાઈક ચાલકને પણ સામાન્ય ઈજા પહોંચી છે. અકસ્માત સર્જાયો હોવાની જાણ ઉના પોલીસને તાં ઘટના સ્ળે દોડી ગયેલ હતી.
અને તાત્કાલિક પલ્ટી મારી ગયેલાં વાહનો દુર ખસેડી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલાં છ ઈજાગ્રસ્ત વ્યકિત ઊંટવાડા ગામનાં પાટીયા પાસે વરરાજા સો સંગાઈ કરવાં ગાંગડા ગામે જવાનું હોવાી રોડ પર ઊભાં હતાં. આ દરમિયાન બે વાહનો ભટકાતાં પલ્ટી ખાઈ જતાં નિદોર્ષ લોકો આ અકસ્માતનો ભોગ બનતા ઈજાગ્રસ્ત યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech