એમ્બ્યુલન્સ પેશન્ટને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરીને પરત ફરતી વખતે અકસ્માત થયો હોવાથી કોઈ જાનહાની નહીં
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગુરુવારે બપોરે ૨.૩૦ વાગ્યાના અરસામાં ૧૦૮ નંબરની એક એમ્બ્યુલન્સ મીની ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ ના દરવાજા ને માત્ર નુકસાન થયું હતું.
ગાંધીનગર વિસ્તાર ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ એક દર્દીને લઈને હોસ્પિટલમાં આવી હતી, અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા પછી પરત જતી હતી, ત્યારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેથી કોઈ જાનહાનીના અહેવાલો નથી, તેમજ ૧૦૮ ની એમ્બ્યુલન્સ ના પાયલોટ ને પણ કોઈ ઇજા થઈ નથી, અને બન્ને વાહનો મુખ્ય ગેઇટ પાસે સામ સામે આવી જતાં આ બનાવ બન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMજામનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કાશ્મીરની ઘટના માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
April 28, 2025 12:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech