બેંકોની લોનનું ૭૪ કરોડનું બાકી લેણું વસૂલવા ૫૦ જેટલી મિલકતો જ કરાઈ

  • September 21, 2023 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેંકમાંથી લોન લઈને તેના હા અને વ્યાજની રકમ નિયમિત નહીં ભરનાર આસામીઓને બેંક તરફથી વારંવાર નોટિસ આપવા છતાં વસુલાત નહીં થતાં આખરે મિલકત જી માટેની કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર તંત્રમાં દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત મુજબ તારીખ ૧ ઓગસ્ટ થી ૧૨ સપ્ટેમ્બર સુધીમાં ૫૦ મિલકતો જ કરી હોવાની વાત જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટર એ કહ્યું હતું કે આ ૫૦ મિલકતમાં બેંકનું .૭૩,૯૧,૫૪,૬૬૩ નું લેણું નીકળે છે મિલકત જી માટે મામલતદારોને અધિકૃત કર્યા પછી આ મિલકતો બેંકને સોંપવામાં આવી છે.એક સવાલના જવાબમાં કલેકટરે જઈને કહ્યું હતું કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ વધુ અસરકારક રીતે ચાલુ રાખવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application