આઠમા નોરતે આજકાલ ગરબામાં અતિથિ તરીકે ચેતન નંદાની (ડે.કમિશનર-મહાપાલિકા), એચ.પી.રૂપારેલીયા (સચિવ- મ્યુનિસિપલ), વી.ડી.ઘોણીયા (મેનેજર-મ્યુનિસિપલ), નીતિનભાઈ રામાણી (કોર્પોરેટર), મહેશભાઈ પરમાર(ભાજપ કાયર્લિય મંત્રી), ભરતભાઈ બોરીચા (ભાજપ અગ્રણી), મયુરઘ્વજસિંહ જાડેજા (જે.એમ.જે.ગ્રુપ), જીતુભાઇ ચંદારાણા (મારવાડી-ચંદારાણા ગ્રુપ), ગોપાલભાઈ વડાલીયા (અગ્રણી બિલ્ડર), રાજદીપસિંહ જાડેજા (શહેર ભાજપ ઉપપ્રમુખ), બી.ડી.ગુપ્તા (જોઈન્ટ કમિશનર ઈન્ક્મટેક્સ), એમ.આર.ગોંડલીયા (પીઆઇ-ક્રાઇમ બ્રાન્ચ), ડી.એમ.પટેલ (એઆરટીઓ), ડો.ધર્મેશ સોલંકી, ડો.હિમાંશુ ઠક્કર, એડવોકેટ અનિલભાઈ દેસાઈ (પ્રદેશ ભાજપ લીગલ સેલ સહ ક્ધવીનર), એડવોકેટ તુષારભાઈ ગોકાણી, એડવોકેટ ભાવિનભાઈ દફતરી, પિયુષભાઇ વિભાણી, રમેશભાઈ ખીચડીયા (કેપ્ટન ગ્રુપ), જમનભાઈ બાલધા (બાલસન પોલીપ્લાસ્ટ), યોગીનભાઈ છનિયારા (અગ્રણી ઉદ્યોગપતિ), જુગલ મોતીયાણી, ડો.સુરેશભાઈ જોશીપુરા, મિતેશભાઈ મોડાસીયા (સંયુક્ત માહિતી નિયામક-રાજકોટ), પ્રશાંતભાઈ ત્રિવેદી (નાયબ નિયામક માહિતી કચેરી), માહિતિ વિભાગના સોનલબેન જોષીપુરા, રાધિકાબેન વ્યાસ, પાલબેન આડેસરા, વિપુલભાઈ પંચમિયા (સંઘાણી પબ્લિસિટી), પંકજ્ભાઇ દેશમુખ (કિયા ગ્રુપ), મહેન્દ્રભાઈ (વિકાસ પબ્લિસીટી), ધીરેનભાઈ વાઘેલા (માઈક્રો મીડિયા), સોહમભાઈ દેસાઈ (જયેશ પબ્લિસિટી), નરેશભાઈ જેઠાણી, રાજ રાજાણી (આર.આર.ઇવેન્ટ) સહિતના પધાયર્િ હતા અને આજકાલનું આંગણું દીપાવ્યું હતી.
આજકાલ ગરબાના અનેરા આયોજનમાં ખેલૈયાઓ દરરોજ અવનવી થીમ પર થીરકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ પણ આજકાલના ગરબા એટલે કાંઈક અવનવું, અદ્યતન અને શ્રેષ્ઠ સિક્યુરીટી સાથેના સેફ ગરબા હોવાનો અહેશાસ અનુભવી રહયાં છે. જયારે આજકાલની પણ એવી જ નેમ છે કે, ખેલૈયાઓ પણ પોતાના નવ દિવસ ગરબાનો આનંદ પરિવારજનો સાથે પૂર્ણ રીતે માણી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech