આમિર ખાને બંને ભૂતપૂર્વ પત્નીઓ કિરણ રાવ અને રીના દત્તાએ સાથે ઈદની ઉજવણી કરી હતી. આમિર ખાનની માતા ઝીનત હુસૈને તેમના ઘરે ઈદની ઉજવણી કરી. કિરણ રાવે ઈદની ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં બધા મસ્તી કરતા જોવા મળે છે. આમિર ખાનનો આખો પરિવાર ઈદની ઉજવણી માટે સાથે આવ્યો હતો. તેમની બંને ભૂતપૂર્વ પત્નીઓ પણ આ ઉજવણીમાં જોડાઈ હતી. જેના ફોટા તેણે શેર કર્યા છે.આમિરખાનની માતા ઝીનત હુસૈનના ઘરે ઈદ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તેમનો આખો પરિવાર હાજર હતો.
આમિરની બંને ભૂતપૂર્વ પત્નીઓ કિરણ રાવ અને રીના દત્તા અને તેની બે બહેનો નિખત અને ફરહત પણ હાજર હતી. કિરણે ઈદની ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.કિરણે રીના દત્તા સાથે હસતો સેલ્ફી શેર કર્યો છે. તેમનો આ સેલ્ફી વાયરલ થઈ રહ્યો છે. આમિરની બંને ભૂતપૂર્વ પત્નીઓને સાથે જોઈને ચાહકો ખુશ છે. રીના દત્તાના જમાઈ નુપુર શિખરે પણ હાજરી આપી હતી. ઈદના પ્રસંગે બધાએ ખૂબ મજા કરી. આખો પરિવાર સાથે મળીને ઈદની ઉજવણી કરતો જોવા મળ્યો. ફોટા શેર કરતા કિરને લખ્યું, "ઈદ એટ અમ્મીઝ - જે શ્રેષ્ઠ અને સૌથી સુંદર યજમાન છે - એ પરિવાર, મિત્રો સાથેનો તહેવાર છે અને હંમેશા શ્રેષ્ઠ તહેવાર છે!" અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષ આપણા બધા માટે શાંતિ અને ખુશીઓ લાવે... કિરણ રાવનો દીકરો આઝાદ પણ બધા સાથે રમતા જોવા મળ્યો. આઝાદે સફેદ કુર્તા-પાયજામા પહેર્યો હતો. તે બધા સાથે મિજબાનીનો આનંદ માણતો જોવા મળ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationથાનગઢ પંથકમાં માટી ખનન ઉપર દરોડા: ૨.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
April 24, 2025 12:16 PMસર્વેશ્વર ચોક વોંકળાનું કામ હવે ડે–નાઇટ ડબલ શિફટમાં; યાજ્ઞિક રોડ ઉપર ૧૫ ફૂટ ઉંડું ખોદકામ
April 24, 2025 12:15 PMનવું ગતકડું... મેરેજ સટિર્ફિકેટ મેળવવા માટે કપલને મ્યુનિ.અધિકારી સમક્ષ હાજર થવાનું
April 24, 2025 12:13 PMકાશ્મીરમાં હુમલાની અસરથી રાજકોટના પ્રવાસીઓના બુકિંગ ધડાધડ રદ થવા માંડ્યા
April 24, 2025 12:11 PMમોટી બાણુગાર પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત: દંપત્તિ ખંડિત
April 24, 2025 12:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech