ખંભાળીયામાં એબીવીપી દ્વારા ગુરુપૂર્ણિમાના દિને આચાર્ય-શિક્ષકોનું સન્માન-ગુરુવંદના

  • July 24, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા શહેરમાં આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહેરની શાળાઓના શિક્ષકો-આચાર્યોનું સન્માન કરીને ગુપૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આજે ગુરુપૂર્ણિમાના નિમિત્તે એબીવીપીના ચિંતન ખાણધર, વિશાલ ડાભી, પાબેન બુહેચા, વિધિબેન કટારીયા તથા હેતાંગીબેન પંચાલ આ કાર્યક્રમમાં જોડાયા હતા તથા ખંભાળીયાની પંચમ સ્કૂલ, જી.વી.જે. હાઇસ્કૂલ, કેડમસ સ્કૂલ, એસએનડીટી હાઇસ્કૂલ, આદર્શ ઇંગ્લીશ સ્કૂલ તથા સેંટકવે સહિતની શાળાઓના આચાર્યો-શિક્ષકોનું સન્માન કરાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)