રાજકોટમાં આપઘાત એ લોકો માટે સામાન્ય બાબત બની ગઈ હોઈ તેમ સરેરાશ બે વ્યકિત આત્મહત્યા કરી રહ્યા છે. આ પાછળના મોટા ભાગના કારણ સામાન્ય હોવાનું સામે આવ્યું છે.
શહેરના નિર્મલા રોડ પર પોશ વિસ્તાર ગણાતા પારસ સોસાયટીમાં રહેતો ચિરાગ કૌશિકભાઈ માંડલિયા (ઉ.વ.૩૨)ના યુવકે ગઈકાલે રાત્રે પોતાના ઘરે મમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
પરિવારજનોએ મમાં જોતા યુવક લટકતી હાલતમાં જોવા મળતા તાકીદે નીચે ઉતારી સિવિલ હોસ્પિટલએ ખસેડો હતો યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક એક ભાઈ અને બહેનમાં નાનો હતો અને ઓસ્ટેલિયા રહેતો હતો. પગમાં તકલીફ થવાથી સર્જરી માટે છએક મહિના પહેલા જ ઓસ્ટેલિયાથી રાજકોટ આવ્યો હતો.
સર્જરી કરાવ્યા બાદ ઓપરેશન સફળ ન થતા પોતે ડિપ્રેશનમાં આવી જતા પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech