ઠેબા ચોકડી પાસે વાહન અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજા પહોંચી

  • June 24, 2021 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે, આજે વધુ એક અકસ્માત થયો હતો, જેમાં ઠેબા ચોકડી નજીક ટ્રક અને ટુ વ્હીલર વચ્ચે થયેલા અકસ્માતમાં મનીષભાઇ ગોસ્વામી (ઉ.વ. 40) નામના યુવાનને ગંભીર ઇજા થતાં 108 મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)