બનાવ અંગે જેતપુરના ધોરાજી રોડ પર કેનાલ કાંઠે રહેતા અભય દેવદાન સામતાણી (ઉ.વ.૨૦) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દોલા કલ્યાણ વિરાણી અને ભરત માલજી વિરાણી (રહે બંને જેતપુર) ના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પિતાના મોટાભાઈ હરસુરભાઈનું દસેક વર્ષ પહેલા અવસાન થયેલ છે તેમના પિતરાઈ હમીરભાઇનું પણ આઠેક વર્ષ પહેલા અવસાન થયેલ છે. તેણે હમીરભાઇની પુત્રીએ સરમણ સાથે બે મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલ છે. તેઓને તેમના પિતરાઈ ભાઈ કાનજીભાઈ ને રૂ.૧ લાખ આપવાના હોય જેથી તે બાબતે સમાધાન થયેલ નહોતું અને અગાઉ બોલાચાલી થયેલ હતી.
ગઈકાલે 11 વાગ્યાની આસપાસ ફરિયાદી જેતપુર એમજી રોડ પર આવેલ પોસ્ટ ઓફિસ પાસે દુકાને ધારીયું ધાર કઢાવવા આપી ગયેલ હતો તે લેવા માટે ગયેલ હતો ધારીયું લઈને તે દુકાન બહાર નીકળતો હતો તેવામાં જ દોલા વીરાણી અને ભરત વિરાણી ઘસી આવેલ તેમજ તેમની પિતરાઈ બહેનના પ્રેમ લગ્નનો ખાર રાખી હુમલો કરી દીધો હતો. યુવાનને માથાના વાગે ગંભીરતા તુરંત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech