BREAKING NEWS

માણાવદરના નાનડીયા ગામે યુવાને વાડીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

  • May 28, 2026 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદર તાલુકાના નાનડીયા ગામના રહીશ ગોરધનભાઈ આરદેશણાના ૩૦ વર્ષીય પુત્ર ગુંજનભાઈ આરદેશણાએ પોતાની વાડીમાં કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર ઝેરી અસર થવાના કારણે યુવાનનું મૃત્યુ થયું હતું.આ અંગે મૃતકના પિતા ગોરધનભાઈએ માણાવદર પોલીસ મથકે સત્તાવાર જાણ કરી હતી. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોત નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભયુ તે અંગે એ.એસ.આઈ. વી.બી.જલુ વધુ તપાસ ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News