એરપોર્ટની ૮ ફટ દીવાલને ફરીથી બનાવવા અઠવાડિયાની મુદત અપાઈ

  • August 30, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારે વરસાદના કારણે હીરાસર એરપોર્ટની ૮ ફટ ઐંચી બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ હતી એને ફરીથી બનાવતા એક અઠવાડિયાનો સમય લાગશે. આ અંગે આજકાલ દ્રારા એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, અવિરત વરસાદના લીધે દિવાલ તૂટી થતા તેને ફરીથી બનાવવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વરસાદથી રન વેની સામેની આ દિવાલ તૂટી ગઈ હતી પરંતુ લાઈટ ઓપરેશનમાં કોઈ વિધ્ન આવ્યું ન હતું, આઠ ફટ ઐંચી બાઉન્ડ્રી વોલ એરપોર્ટ ની ફરતે બનાવવામાં આવી છે જેમાં કાંટાળા તાર લગાવ્યા હોવાના લીધે સુરક્ષિત હોવાનું ઓથોરિટી એ જણાવ્યું હતું.
૨૪ મીટર લંબાઈ ધરાવતી બાઉન્ડ્રી વોલ નો એક ભાગ ભારે વરસાદ ના કારણે તૂટી ગયો હતો. હાલમાં યાં દિવાલ તૂટી છે ત્યાં વધારાની સુરક્ષા માટે સી.આઈ.એસ.એફ.ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે હંગામી ધોરણે બેરીકેડિંગ કરાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News