દરેક મહેમાનના નામે એક વૃક્ષનો ઉછેર: ઉકાણી પરિવાર દ્રારા અનોખી પહેલ

  • December 13, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌ૨ાષ્ટ્ર્ર–ગુજ૨ાતના સુપ્રસિધ્ધ બાન લેબ્સલ્ઉકાણી પ૨િવા૨ના જાણીતા ઉધોગપતિ તથા દાતા મૌલેશભાઈ ઉકાણીને ત્યાં લાડકવાયી દિક૨ી ૨ાધાના લગ્નનો શુભ અવસ૨ છે દ૨ેક પ૨િવા૨માં લાડકી દિક૨ીના લગ્નનો પ્રસગં એ એક હાવો છે. દ૨ેક પિતા તેની વ્હલસોયી દિક૨ીના લગ્નપ્રસંગને યાદગા૨ બનાવવા ઈચ્છતા હોય છે. ઉકાણી પ૨િવા૨માં તથા સ્નેહીજનોમાં દિક૨ી ૨ાધાનાં લગ્નને લઈને અને૨ો ઉત્સાહ અને ઉમગં છે. યાદગાર બનાવવા એક અનુકરણીય કાર્ય કયુ છે.
ાા આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્ર્વત: ાા અર્થાત સર્વ દિશામાંથી અમને શુભ વિચા૨ો પ્રાપ્ત થાઓ. એ વેદવાણી મુજબ મૌલેશભાઈને હમેંશા નવા વિચા૨ો સ્ફુ૨તા ૨હે છે. વિશ્ર્વ આજે પર્યાવ૨ણની સમસ્યાઓ સામે ઝઝૂમે છે તેવા વખતે પર્યાવ૨ણ બચાવો અભિયાન અંતર્ગત ઉકાણી પ૨િવા૨ની આત્મ: ૨ાધાના લગ્નપ્રસંગે લગ્નમાં પધા૨ના૨ આશ૨ે પ૦૦૦થી વધુ તમામ મહેમાનોના નામે એક વૃક્ષ વાવવામાં આવશે. ઉકાણી પ૨િવા૨ માત્ર વૃા૨ોપણ ક૨ી સંતોષ્ માની લેના૨ નથી. પ્રત્યેક વૃનું વાવેત૨, માવજત, જતન ક૨ી ઉછે૨વામાં આવશે. એટલુંજ નહી દ૨ેક મહેમાનને તેમના નામે વાવવામાં આવેલ વૃના ફોટા સાથે દ૨ ત્રણ મહિને પ્રગતિ અહેવાલ પણ મોકલવામાં આવશે.
સૌ૨ષ્ટ્રના પાટનગ૨ ૨ાજકોટને આધોગીક ફલક પ૨ બાનલેબ તેમજ હ્મસેસાહ્વપ્રોડકટ થકી વિશીષ્ટ ઓળખ અપાવના૨ :ણીતા ઉધોગપતિ મૌલેશભાઈ ઉકાણીનું નામ કોઈ ઓળખાણને મહોતાજ નથી. ઉકાણી પ૨િવા૨ને આંગણે મૌલેશભાઈની આત્મજ ૨ાધાના લગ્નોત્સવ નિમિતે માન મોંધા મહેમાનો, સગા–સંબંધીઓ, ૨ાજકીયલ્સામા૦ક આગેવાનોને આમંત્રણ પાઠવવા કંકોત્રી મોકલવામાં આવી ૨હી છે. લાડકી દિક૨ીને ખ૨ા અર્થમાં તુલસીનો કયા૨ો માનતા મૌલેશભાઈએ આ લગ્ન કંકોત્રી ની પ૨ંપ૨ાને નવું પ આપી સમાજને નવી ૨ાહ િંચંધી છે. સમાન્ય સંજોગોમાં લગ્નોત્સવમાં શાનદા૨ ૨જવાડી લગ્નકંકોત્રી સાથે મહેમાનોને વિવિધ મીઠાઈના બોકસ શુભેચ્છા સાથે આપવામાં આવતા હોય છે. બાનલેબ ઉકાણી પ૨િવા૨ના આંગણે લગ્નના શ૨ણાઈઓ વાગી ૨હી છે ત્યા૨ે હમેંશા સામા૦ક ઉત્થાનની પ્રે૨ણા આપતા સમાજ અને ૨ાષ્ટ્રના ઉત્કર્ષમાટે તત્પ૨ ૨હેતા મૌલેશભાઈ ઉકાણીએ દિક૨ીના લગ્નને સાચા અર્થમાં યાદગા૨ બનાવવા છોડમાં ૨ણછોડના સાાત્કા૨ થકી આશ૨ે ૫૦૦૦ જેટલા વૃો વાવી તેના ઉછે૨ ક૨વાની જવાબદા૨ી સહર્ષ સ્વીકા૨ી છે. આ વક્ષના ઉછે૨ ક૨ી તેના પ૨ મુકેલા ટ્રીલ્ગાર્ડ (પિંજ૨ા) પ૨ જે તે મહેમાનોનું નામ લખવામાં આવશે બાનલેબની આ વૃા૨ોપણ અભિયાનમાં સદભાવના વૃધ્ધાશ્રમનો પોતાનો સહયોગ આપશે.
ઉકાણી પ૨િવા૨ના આંગણે લગ્નોત્સવમાં માત્ર ને માત્ર ઝાકઝમોળ થકી આકર્ષણ મેળવવાને બદલે સમાજને નવી પ્રે૨ણા આપી છે. આવના૨ા સમયમાં વૃા૨ોપણની આ પ્રથા સમાજ અને પર્યાર્વ૨ણ માટે લાભકા૨ી બની ૨હેશે. સ્વસ્થ સમાજના નિર્માણની ભાવના સાથે બાનલેબ પ૨િવા૨ દ્રા૨ા વૃા૨ોપણનું આ અભિયાન ૨ાષ્ટ્ર માટે હિતકર્તા સાબીત થશે. પ્રધાનમંત્રીની  એક પેડ મા કે નામ યોજનાનું આહવાન કર્યુ છે. ત્યા૨ે ઉકાણી પ૨િવા૨ અને બાનલેબે શ ક૨ેલ આ નવી પ૨ંપ૨ા ખૂબ જ સ૨ાહનીય અને અનુક૨ણીય છે. સમગ્ર સૌ૨ાષ્ટ્ર–ગુજ૨ાતમાં પ૨િવા૨માં લગ્નપ્રસંગે વૃોનું વાવેત૨ તથા જતન ક૨ી વૃો ઉછે૨વામાં આવે તો પર્યાવ૨ણ સુધા૨વામાં અમૂય ફાળો આપી શકાય છે. સમાજની વિવિધ સંસ્થાઓ, ધર્મસ્થાનો, અને અગ્રણી પ૨િવા૨ો મૌલેશભાઈ દ્રા૨ા શ ક૨ાયેલ આ નૂતન અભિગમને ઉમંગ, ઉત્સાહ સાથે ઝુંબેશ સ્વપે આગળ વધા૨ે તેવો આશાવાદ સમાજને કઈં ૨ીતે ઉપયોગી થઈ શકાય તે દિશામાં સતત પ્રયત્નશીલ મૌલેશભાઈ ઉકાણી દ્રા૨ા પર્યાવ૨ણ બચાવોના ભાગપે આ પહેલ સમાજ માટે સકા૨ાત્મક દ્રષ્ટાતં પુ પાડશે. પોતાના દિક૨ા–દિક૨ીના લગ્નોત્સવની યાદગી૨ી પે વૃો વાવવાની આ પ્રથા પર્યાવ૨ણ બચાવવા ગ્લોબલ વોર્મિગથી બચવાની એક ચળવળ બની ૨હેશે.
સમગ્ર ગુજ૨ાતમાં ગો ગ્રીન પ્રોજેકટ થકી સ૨કા૨ પણ વધુને વધુ વૃો વાવવાની પ્ર%િયાને પ્રોત્સાહન આપી ૨હી છે. ત્યા૨ે ઉકાણી પ૨િવા૨ની આ પહેલ સ૨ાહનીય અને અનુક૨ણીય સાબીત થશે. કાળીયા ઠાક૨ દ્રા૨કાધીશમાં અન્નય શ્રધ્ધા ૨ાખતા મૌલેશભાઈ ઉકાણીએ પોતાની લાડકી દિક૨ી ૨ાધાના લગ્નોત્સવમાં આ વૃા૨ોપણની અનોખી પહેલ પ૨ વધુ વિગત આપતા જણાવ્યુ હતુ કે આપણી હિન્દુ વૈદિક સંસ્કૃતિમાં વૃોનુપૂજનીય સ્થાન છે.  છોડમાં ૨ણછોડ તેમજ પીપળા તુલસી જેવા વૃોમાં અનેક દેવી–દેવતાનો વાસ મનાય છે. માનવમાત્રની જ૨ીયાતોને પોષતું હ્મકપવૃક્ષની કપના આપણા હિન્દુ ધર્મમાં પ્રવર્તે છે. આપણે લગ્ન વિધિ દ૨મ્યાન ગણપતી, વિષ્ણુ આદિ ભગવાનની પૂજન વિધિ ક૨ાય છે ત્યા૨ે આ વૃા૨ોપણ થકી સંસા૨માં વ્યાપત સચ૨ાચ૨ પ્રકૃતિનું પૂજન ક૨વામાં આવશે. દિક૨ીના લગ્નમાં આપેલ મોંધામાં મોંધી કંકોત્રી કે શુભેચ્છા પે અપાતી ભેટલ્સોગાદો અંતે નષ્ટ પ્રાય છે. અમુક સમય બાદ તે માત્ર વસ્તુ બની ૨હે છે. જયા૨ે લગ્નોત્સવ દ૨મ્યાન આંમત્રીત મહેમાનોના નામ પ૨ ક૨ેલ વૃા૨ોપણ સમયાંત૨ે દિવ્ય અને ભવ્ય વૃંદાવન બની લહે૨ાશે. આ હ૨ીયાણું વુંદાવન લગ્નના યજમાન અને લગ્નના આમંત્રીત મહેમાનની યાદગી૨ી પે અનોખુ સંભા૨ણું બની ૨હેશે. અત્રે ઉલ્લ ેખનીય છે કે, લ પ્રસંગે વૃક્ષારોપણ દ્રારા પ્રકૃતિ પૂજનનું આ પગલું સમાજને નવો રાહ ચિંધશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application