જૂનાગઢ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સોમવારે અનોખો અવકાશીય નજારો જોઈ શકાશે

  • May 31, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૩ જૂન સોમવારના રોજ સૂર્યાસ્ત સમયે આપણાં સૌર મંડળનો સૌી સુંદર ગ્રહો એકી સો લાઈનમાં દક્ષિણ દિશાના આકાશમાં એક-બીજાી નજીક અંતરે જોવા મળશે. આ સોજ આપણાં સૌર મંડળનો સૌી મોટો ગ્રહ એવો ગુરુ મેષ રાશીની અંદર પૂર્વ દિશામાં ચમકી રહ્યો હશે. 

આ અનોખી ખગોળીય ઘટના અવકાશ પ્રેમીઓ નિહાળી શકે તે માટે જૂનાગઢમાં વંલી રોડ પર આવેલ બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા ટેલિસ્કોપી સમગ્ર અવકાશીય ઘટના જોવા ખાસ વ્યવસ કરવામાં આવી છે. બ્રહ્માનંદ જીલ્લ ા લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાના જણાવ્યા મુજબ સોમવારે સાંજે ૬-૩૦ી ૮ દરમિયાન શનિના વલયો ઉપરાંત તેના એક અવા બે ઉપગ્રહો, ગુરુ અને તેના ૪ઉપગ્રહો તેમજ ચંદ્ર પરના ઉલ્કાને નિહાળવા બ્રહ્માનંદ જીલ્લ ા લોક-વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે અધ્યતન વિશાળ ટેલિસ્કોપ રાખવામાં આવશે.  જેનો તમામ અવકાશ પ્રેમીઓએ લાભ લેવા જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application