વડોદરામાં કોરોનાનાં એક સાથે 32 પોઝિટિવ કેસો નોંધાતા કુલ 1118

  • June 02, 2020 06:51 PM 2765 views

વડોદરા જિલ્લામાં કોરોનાએ આંતક મચાવી રાખ્યો છે. આજે વધુ 32 કેસો પોઝિટિવ નોંધાયા છે. કોરોના પોઝીટીવ 3 દર્દીના મોત થયા છે. આજ સુધીમાં કોરોના દર્દીઓ નો કુલ મૃત્યુ આંક 45 પર પહોંચી ગયો છે. જોકે આજે વધુ 42 દર્દીઓ સાજા થતા રજા આપી હતી. આજ સુધીમાં કુલ 667 દર્દીઓ સાજા થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application