કુલપતિની ચેમ્બરમાં ગંગાજળ છાંટી શુધ્ધ કરતી છાત્ર સમિતિ

  • October 21, 2023 03:55 PM 


આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાખ છાત્ર સંઘર્ષ સમિતિના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા પોણા બે વર્ષ થયા ઘણા વિવાદો જેવા કે ભરતી કાંડ, પેપર લીક કાંડ, નાઘેડી પરિક્ષા કૌભાંડ, બોગસ કોલેજ કૌભાંડ જેવા અનેક વિવાદમાં રહેલ અને પોતાની મરજી મુજબ યુનિવર્સિટીમા એકહથ્થુ નિર્ણય લેનાર ઇન્ચાર્જ કુલપતિ ગીરીશ ભીમાણી ને હાંકી કઢાતા, નવા કુલપતિ ચાર્જ સંભાળે તે પહેલાં, પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, હોમીઓપેથી વિભાગના સેનેટ ડો. પ્રદિપસિંહ ઝાલા, શહેર પ્રમુખ પ્રણવ ગઢવી, આપ શિક્ષણ સેલ પ્રમુખ દિગુભા વાઘેલા, કલાપી વારા વગેરે દ્વારા તેમની ચેમ્બરને ગંગાજળ છાંટી શુધ્ધ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application