લાલપુરમાં ઇદ-ઉલ-ફિત્રની સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ

  • May 15, 2021 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરમાં રમજાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા સાદાઇથી ઈદ મનાવામાં આવી હતી, અને અલ્લાહ તઆલાહ પાસે દુવા કરવામાં આવી હતી, આ તકે લાલપુરના સરપંચ રફીકભાઈ હાલેપોત્રા તેમજ મસજીદે હમીદના ઈમામ સૈયદ સુલતાનબાપુ, સૈયદ બીલાલબાપુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS