મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દેાષ નાગરિકોના મોત થયા હતા જે બનાવને ૨ વર્ષનો વર્ષ વીતી ગયો છે જે દુર્ઘટના અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે જેની મુદતમાં સૂચિત તહોમતનામું રજુ કરવામાં આવ્યું હતું તો આરોપીઓએ વકીલ મારફત ૫ ઓકટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નાગરિકોના મોત થયા હતા જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના ૧૦ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા માટે ગત મુદતે કોર્ટ દ્રારા સુચના આપવામાં આવી હતી જેથી સૂચિત તહોમતનામું રજુ કરવામાં આવ્યું હતું જે અંગે જીલ્લ ા સરકારી વકીલ વિજય જાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત મુદતે કોર્ટ દ્રારા ડ્રાટ ચાર્જ રજુ કરવા સુચના આપવામાં આવી હતી જેથી સૂચિત તહોમતનામું રજુ કરવામાં આવ્યું હતું
દરમિયાન ઝૂલતો પુલ કેસના તમામ ૧૦ આરોપીઓએ ૫ વકીલ મારફત અલગ અલગ અરજી કરી હતી જેમાં આરોપી પક્ષના વકીલોએ બધા આરોપીને કેસમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ કરી છે આઈપીસી ૩૦૪,૩૦૮ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે તે ગુનો બનતો જ નથી તેવી દલીલો કરવામાં આવી હતી અને ડીસ્ચાર્જ કરવા અરજી કરવામાં આવી છે જેની સુનાવણી હજુ બાકી છે આગામી મુદતે અરજીઓ પર સુનાવણી થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે તો ઝુલ્તો પુલ કેસમાં નવો વણાંક જોવા મળ્યો છે અને ચાર્જ ફ્રેમ થાય તે પૂર્વે જ આરોપીઓએ અરજી કરતા હવે કોર્ટ શું હત્પકમ કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech