દ્વારકા જિલ્લામાં કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ

  • March 05, 2021 10:37 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં ગઈકાલે ગુરૂવારે કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓમાં એક પણ નવો દર્દી સામે આવ્યો નથી. જોકે ગઈકાલે એક પણ દર્દી ડિસ્ચાર્જ કરાયા નથી. જેથી જિલ્લામાં 18 એક્ટિવ કેસ તથા મૃત્યુનો કુલ આંક 85નો યથાવત રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS