દ્વારકા જિલ્લામાં કોરોનાનો નવો એક કેસ, બે સ્વસ્થ થયા

  • July 24, 2021 10:35 AM 

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે અન્ય ત્રણ તાલુકાઓમાં એક પણ નવો દર્દી નોંધાયો નથી. આ વચ્ચે બે દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS