રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્રારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગેા ઉપર મંજૂરી વિના મુકાયેલા, મંજૂરીની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ લટકતા હોય તેવા તેમજ મંજૂરી હોય પરંતુ નિયમભગં થાય તે રીતે મુકેલા ૧૦૯૦ સાઇન બોર્ડ અને બેનર જ કરી કુલ .૩,૧૩,૦૫૦ના દંડની વસુલાત કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે.
વિશેષમાં દબાણ હટાવ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે અંબિકા ટાઉનશીપ, કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ સ્પિડવેલ ચોક, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ સહિતના વિસ્તારોમાંથી કુલ ૧૦૯૦ સાઇન બોર્ડ અને બેનર જ કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેયુ હતું કે ઉપરોકત કાર્યવાહી ઉપરાંત ગુંદાવાડી, યુબેલી માર્કેટ, બજરગં વાડી, જામનગર રોડ, અશોક ગાર્ડેન, બુધવારી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી પાસેથી રસ્તા ઉપરથી નડતરપ ૩૯ રેકડી–કેબીન જ કરવામાં આવી હતી. યારે યોતિ નગર, નાણાવટી ચોક, પંચાયતનગર ચોક, ગોવિંદ બાગ, નાના મવા મેઈન રોડ, આનદં બંગલા ચોક, ખાદીભવન સામે, અટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રી નગર, હોસ્પિટલ ચોક, સહિતના વિસ્તારોમાંથી વિવિધ ૨૪૭ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવી હતી.
વેસ્ટ ઝોન, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લિમનગર નાલા પાસેથી ૯૧૩ કિલો શાકભાજી અને ફળ જ કરવામાં આવ્યા હતા. પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, નંદનવન, મવડી વિસ્તાર, મટકી ચોક, સ્વામીનારાયણ ચોક ઉપરથી .૨,૦૧,૧૦૦નો મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતું.
કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ, અટીકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનદં બંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક ઉપરથી .૧,૧૧,૯૫૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech